Registering for this site allows you to access your order status and history. Just fill in the fields below, and weâll get a new account set up for you in no time. We will only ask you for information necessary to make the purchase process faster and easier.
Create an Account1. રાધે ઇમિટેશન નું માર્કિંગ જે તે પ્રોડક્ટ માં આપેલું છે કે નહિ તેની ચકાસણી કરીને પ્રોડક્ટ ની ખરીદી કરવી.
2. સ્પ્રે-હૈરડ્યાઇંગ-વેલવેટ, સાબુ તથા કોઈપણ જાતના કેમીકલ થી આપણા દાગીનાનું રક્ષણ કરવું.
3. કોઈપણ દાગીના ને રીપોલીસ(ફ્રેશ) કરાવ્યા પછી પહેલા જેવું ફિનિશિંગ/સાઈનીંગ નાં જ આવે તે ગ્રાહકે ઘ્યાનમાં રાખવું.
4. દાગીનાની કોઈપણ જાતની સર્વિસ જેમકે રોડીયમ, મીનાકામ, લેમિનેશન, ડાયમંડ, કલર તથા રીપોલીસ હોય તો તેના માટે 15 થી 20 (કામકાજના દિવસો) નો સમય ગાળો લાગશે અને દરેક નાની/મોટી સર્વિસ ચાર્જએબલ રહેશે.
5. જો દાગીનો રિપેરિંગ થાય તેમ હશે તો જ રિપેરિંગ માટે સ્વીકારવામાં આવશે.
6. કોઈપણ દાગીનો ભાંગેલો/તૂટેલો, કેમિકલ ના ડાઘ અને કોઈપણ પ્રકારની છેડછાડ કરેલ હશે તો પણ દાગીનો પરત રાખવામાં આવશે નહિ જેની ગ્રાહકે ખાસનોંધ લેવી.
7. કોઈપણ દાગીનાનો ઓર્ડર આપ્યા પછી અને ઓર્ડર કમ્પલીટ થયા બાદ અથવા ગ્રાહકે વસ્તુ ખરીદયા પછી દાગીનો પરત રાખવામાં આવશે નહિ, જો દાગીનો પરત આપવો હશે તો તેના 35%નિયમ મુજબ પેમેન્ટ પરત કરવામાં આવશે જેની ગ્રાહકે ખાસનોંધ લેવી.
8. ખાસનોંધઃ- કૃપા કરીને પાર્સલ કે કુરીયર લેતી વખતે વિડિઓ બનાવો, જે તમારા માટે સરળ રહેશે. ડિલીવરી વખતે કોઈપણ જાતની દાગીનામાં ભાંગ તુંટ થઇ હોઈ તો વિડિઓ પ્રૂફ હશે તો જ માન્ય રહેશે.
9. વેચેલો માલ બિલ વગર કોઈપણ સંજોગોમાં પરત રાખવામાં આવશે નહી.
10. નોંધઃ- અમારા દાગીનાને પરત આપતી વખતે દાગીના સાથે બિલ ફરજીયાત પણે લાવવાનું રહેશે અને તેનું પેમેન્ટ 3 થી 5 (કામકાજના દિવસ) ની અંદર કરી આપવામાં આવશે અને ગ્રાહકે પેમેન્ટ લેવા રુબરુ દુકાને આવવાનું રહેશે અથવા (NEFT) કરી આપશું.
11. અમારા દાગીનાના બિલ બની ગયા પછી ગમે ત્યારે પરત આપવામાં આવશે તો 35% લેખે આજીવન (LIFETIME) પેમેન્ટ પાછું મળશે.
12. નો ગેરેંટી , નો વોરંટી.
13. ઓર્ડર આપ્યા પેહલા પ્રોડક્ટ જોઈ તપાસીને લેવી.
14. ન્યાય ક્ષેત્ર રાજકોટ શહેર રહેશે.
15. નો એક્સચેન્જ
16. જો કોઈ કારણોસર દાગીનો ઓર્ડર આપેલ વસ્તુ ન બની શકે તો ગ્રાહકને પેમેન્ટ રીટર્ન આપવામાં આવશે.
1. राधे इमीटेशन का मार्किंग प्रोडक्ट में दिया गया है या नहीं इसकी जांच कर प्रोडक्ट की खरीदारी करें
2. हमारे गहनों को स्प्रे-हेयरडीइंग-वेलवेट, साबुन और किसी भी तरह के केमिकल से बचाएं।
3. किसी भी आभूषण को रिपोलिस करने के बाद, ग्राहक को यह ध्यान रखना चाहिए कि फिनिशिंग / शाइनिंग पहले की तरह नहीं आती है।
4. किसी भी प्रकार की गहने सेवा जैसे रोडियाम, मिनकाम, डायमंड, कलर और रिपोलिस में 15 से 20 (कार्य दिवस) लगेंगे और प्रत्येक छोटी / बड़ी सेवा चार्जएबल रहेगी।
5. मरम्मत के लिए स्वीकार किया जाएगा यदि उत्पाद मरम्मत की स्थिति में हो।
6. किसी भी गहने के टूटने, रासायनिक दाग और किसी भी प्रकार की छेड़छाड़ होने पर भी गहने वापस नहीं लिए जाएंगे, जो ग्राहक को विशेष ध्यान रखना चाहिए।
7. ग्राहक द्वारा वस्तु खरीदे जाने के बाद गहने वापस नहीं लिए जाएंगे, अगर गहने वापस करने हैं, तो भुगतान का 35% नियम के अनुसार वापस किया जाएगा, इस पर ग्राहक विशेष ध्यान दें।
8. विशेष नोट: - कृपया पार्सल या कूरियर लेते समय एक वीडियो बनाएं, जो आपके लिए आसान होगा। यदि डिलीवरी के दौरान किसी भी प्रकार के गहने टूट गए हैं, तो यह केवल वीडियो प्रमाण होने पर ही मान्य होगा।
9. बेचे गए माल को बिना किसी बिल के किसी भी परिस्थिति में वापस नहीं किया जाएगा।
10. नोट: - हमारी ज्वेलरी वापस करते समय, बिल गहने के साथ लाना होगा और भुगतान 3 से 5 (कार्य दिवसों) के भीतर किया जाएगा और ग्राहक को भुगतान लेने के लिए दुकान में आना होगा या (NEFT)।
11. हमारे गहनों के बिल होने के बाद किसी भी समय 35% का लाइफटाइम भुगतान वापस किया जाएगा।
12. कोई गारंटी नहीं, कोई वारंटी नहीं।
13. ऑर्डर देने से पहले उत्पाद की जांच करें।
14. अधिकार क्षेत्र राजकोट शहर होगा।
15. कोई अदला - बदली नहीं
16. यदि किसी कारण से ऑर्डर ना बने तो ग्राहक को भुगतान रिटर्न दिया जाएगा।
1.Purchasing the product by checking whether the marking of Radhe Imitation is given in that product or not.
2.Protect our jewelry from spray-hairdyeing-velvet, soap and any kind of chemical.
3.After repolis any jewelery, the customer should keep in mind that the finishing / shining does not come as before.
4.Any type of jewelry service such as rhodium, enamel work, lamination, diamond, color and repolis will take 15 to 20 (working days) and every small / large service will be chargeable.
5.Repair will be accepted if the product is in a repair condition.
6.The jewelry should not be taken back even if there is any breakdown of the jewelry, chemical stains and tampering of any kind, which the customer should take special care of.
7.The jewelry will not be returned after the customer buys the item, if the jewelry is to be returned, 35% of the payment will be returned as per rules, the customer should pay special attention to it.
8.Special note: - Please make a video while taking the parcel or courier, which will be easy for you. If any type of jewelry is broken during delivery, it will be valid only if there is video proof.
9.goods sold will not be returned under any circumstances without a bill.
10.Note: - When returning our jewelery, the bill must be brought along with the jewelery and the payment will be made within 3 to 5 (working days) and the customer will have to come to the shop in person to collect the payment or (NEFT).
11.Lifetime payment of 35% will be refunded at any time after our jewelery is billed.
12.No guarantee, no warranty.
13.Check the product before ordering.
14.The jurisdiction will be Rajkot city.
15.No exchange
16.If the order is not made for any reason, the customer will be paid return.